સ્માર્ટફોનમાં જ્યારે વાયરસ એટેક થાય ત્યારે Factory Reset કરવાનો જ એક ઓપ્શન બચે છે. પણ આમ કરવાથી યૂઝર્સના ડેટા લૉસ થવાનો ભય છે, તેમાં ફોટોઝ,...
સ્માર્ટફોનમાં જ્યારે વાયરસ એટેક થાય ત્યારે Factory Reset કરવાનો જ એક ઓપ્શન બચે છે. પણ આમ કરવાથી યૂઝર્સના ડેટા લૉસ થવાનો ભય છે, તેમાં ફોટોઝ, ગેમ્સ અને મેસેજથી લઇ બધો જ ડેટા ડિલીટ થઇ જાય છે.
પણ તમને ખબર છે કેટલીક ટ્રિકથી તમે Factory Reset કર્યા વિના પણ ફોનમાંથી વાયરસ દુર કરી શકો છો. આ રહી આખી પ્રોસેસ...
પણ તમને ખબર છે કેટલીક ટ્રિકથી તમે Factory Reset કર્યા વિના પણ ફોનમાંથી વાયરસ દુર કરી શકો છો. આ રહી આખી પ્રોસેસ...
આ સિમ્પલ સ્ટેપ્સથી કરો ફોનમાંથી વાયરસ ડિલીટ
1. Turn on Safe mode
સૌથી પહેલા ફોનમાં સેફ મૉડ ઓન કરી દો, તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
A. સૌથી પહેલા ફોનનો પાવર ઓફ કરો.
B. પાવર કી ને પ્રેસ કરો અને હૉલ્ડ કરીને રાખો.
C. જ્યારે ફોનનું નામ સ્ક્રીન પર દેખાય ત્યારે પાવર કીને છોડી દો.
D. પાવર કી રિલીઝ કરો એટલે તરતજ વૉલ્યૂમ ડાઉન કી પ્રેસ કરો.
E. વૉલ્યૂમ ડાઉન કી ત્યાં સુધી હોલ્ડ કરીને રાખો જ્યાં સુધી ડિવાઇસ રિસ્ટાર્ટ ના થાય.
F. હવે ફોનની Leftમાં Safe Modeનું વૉટરમાર્ક દેખાવવા લાગશે.

સેટિંગ્સમાં જાઓ
ફોનમાં Safe Mode એક્ટિવેટ થયા પછી Settings > Apps > Downloadedમાં જાઓ.
Virusને ઓળખો
Downloadedમાં જઇને ડાઉનલૉડ એપ્સને ચેક કરો, જો તમને લિસ્ટમાં એવી કોઇ એપ્સ દેખાય, જેને તમે ડાઉનલૉડ ના કરી હોય, તો તે વાયરસ હોઇ શકે છે.
આ રીતે કરો Uninstall
એપમાં જઇને તેને ટેપ કરો, Uninstallનો ઓપ્શન દેખાય ત્યારે તેના પર ટેપ કરો, હવે ફોનને રિબૂટ કરી દો, હવે Safe Modeની જરૂર નથી.
જો વાયરસ ડિલીટ ના થાય તો
જો આ સ્ટેપ્સને ફોલો કર્યા પછી પણ Downloadedમાંથી તે એપ ડિલીટ ના થઇ હોય તો Settings > Security > Device Administratorsમાં જઇને એપને ડિએક્ટિવેટ કરી દો. ત્યારબાદ Settings > Apps > Downloadedમાં જઇને એપને uninstall કરી દો.